Posts

Showing posts from January, 2018

कैसे मिले तोगडीया का तोड?( हिन्दी सामना मे छपा हुआ मेरा लेख)

Link - 
http://epaper.hindisaamana.com/imageview_4087_112452536_4_71.html
क्या संघ परिवार की तमाम भगीनी शाखाओं में परिवर्तन की बयान जारी है?  क्या राष्ट्रीय स्वयंसेवक संघ के  माध्यम से अस्तित्व में आए महत्वपूर्ण संगठन के उद्देश्य और कार्यप्रणाली में अब बदलाव हो रहा है?  क्या विश्व हिन्दू परिषद में सब ठीक चल रहा है?  क्या शत प्रतिशत एफडीआई के फैसले को स्वदेशी जागरण मंच चुनौती नहीं देगा?
आज इतने सारे सवाल इसलिए पैदा हुए हैं क्योंकि केंद्र में पूर्ण बहुमत के साथ सत्ता में आने के बाद बीजेपी ने वो तमाम फैसले लेना शुरु कर दिया है जिसका वह एक जमाने मे विरोध कर रही थी. इन फैसलों का जो परिणाम होगा उसे लेकर संघ की कई सारी भगीनी संस्थाओ में चर्चा जारी है. खासकर स्वदेशी जागरण मंच.  कांग्रेस की सरकार के दौरान एफडीआई के भारत में प्रवेश पर इस संगठन नें पूरे देश में बवंडर खड़ा कर दिया था. लेकिन इस समय वह चुप है. प्रधानमंत्री नरेंद्र मोदी उस समय गुजरात के मुख्यमंत्री थे. उन्होंने भी एफडीआई का विरोध किया था लेकिन अब सत्ता में आने के बाद उन्होंने शत प्रतिशत एफडीआई के रास्ते खोल दिए.  इसी प्रकार जीएसटी, आधा…

No special security to Padmavat movie in Maharashtra.

Image

તમારા મનમાં શું છે તેની જાણ પડોશીને નહીં, પણ ગૂગલને છે

Image
પ્રતિષ્ઠીત અખબાર મુંબઈ સમાચાર માં મારો લેખ... જરુર વાંચો...link -  
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=400766#.Wl8xQLk0oow.email



લોકો શું શોધે છે? શું તમને ખબર છે? તમારી બાજુમાં બેઠેલ વ્યક્તિ શું વિચારી રહી છે અને ઈન્ટરનેટ ઉપર સર્ચ કરી રહી છે તેની તમને જાણકારી નહી હોય, પરંતુ ગૂગલ બધું જ જાણે છે. ગૂગલ આજની તારીખમાં ભારતનું સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન છે અને આ સર્ચ એન્જિનના એનાલિટિક્સ ઘણાં જ રસપ્રદ છે. સાચું કહીએ તો આ એનાલિટિક્સને જોવાથી આમજનતાની માનસિકતા શું છે તે જણાઈ આવે છે. અમુક સર્ચ તો એવાં છે કે તમે જાણીને દંગ રહી જશો..


સ્વતંત્ર ભારતમાં ડિમોનેટાઇઝેશન એ આર્થિક સુધારાનું સૌથી મોટું પગલું હતું. સ્વાભાવિક છે તેના વિશે વધુ અને વધુ જાણકારી મેળવવા લોકોએ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો. નવેમ્બર ૨૦૧૬માં જયારે સરકારે વિમુદ્રીકરણનું પગલું ઉઠાવ્યું ત્યારે ભારતીય લોકો ગૂગલ પર કાળાં નાણાંને ધોળા શી રીતે કરવા તેની કરામત શોધી રહ્યા હતા. નવેમ્બરના પહેલા અઠવાડિયામાં હરિયાણા રાજ્યના લોકો પૈસા કાળા-ધોળા કરવાની તરકીબ ગૂગલ પર શોધી રહ્યા હતા, પરંતુ નવેંબરના બીજા અઠવાડિયાથી માંડી અને જાન્યુઆરી ૨૦૧…

સદ્દામ હુસૈન નો રસોઈયો અને અલક-મલક ની વાતો...

Image
આજથી 11 વર્ષ પહેલાં ૩૦ ડિસેંબર 2006 ના દિવસે ઇરાક ના પદભ્રષ્ટ પ્રમુખ સદ્દામ હુસૈન ને ફાંસી ના માચડે ચડાવ વા માં આવ્યા હતાં. સદ્દામ હુસૈન ઇરાક માટે સારા હોય કે ખરાબ પરંતુ ભારત સાથે તેમની મૈત્રી હમેશાં નિર્વિવાદિત રહી. સદ્દામ હુસૈન તેમની લક્જુરીયસ જિવન શૈલી માટે જાણીતા હતા. આજે સદ્દામ હયાત નથી પરંતુ તેમની સેવા માં હાજર એવા ઘણાય લોકો આજે વિશ્વ માં અલગ અલગ ઠેકાણે કામ કરી ગુજરાન ચલાવે છે. તેમાંથી એક છે. માસ્ટર શેફ જોશેન કેર્ન. થોડા સમય અગાઉ તેઓ અમારી સાથે રુબરુ થયાં.


જોશેન કેર્ન આજ-કાલ મલેશીયામાં મોજુદ છે, તેમના હાથ માં જાદુ છે. આ માસ્ટર શેફ પાસે ચટાકેદાર વ્યંજનો ની રેસિપી સિવાય બીજી ઘણી બધી દિલચસ્પ વાતો નો ખજાનો પણ છે, જેને કારણે ભોજન ની મજા બેવડાઇ જાય છે. આ જર્મન માસ્ટરશેફ મલેશિયા ની રાજધાની કુઆલાલંપૂરમાં બારજાયા કૉલેજ ઓફ હોસ્પિટાલિટી માં ડાઇરેક્ટર પદ પર કાર્ય રત છે અને વર્જિન પામ ઓયલ સાથે નવા નવા પ્રયોગ કરી તેને પ્રચારિત કરવા માં વ્યસ્ત છે. આખા વિશ્વ માં કુલ 425 વર્લ્ડ માસ્ટર શેફ છે. જેમાંથી ચાર માસ્ટર શેફ એશિયા માં કામ કરી રહ્યાં છે.  જોશેન કેર્ન તેમાના એક છે. તેમના હાથ થી બનેલું ભોજન ખ…